કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી ખબર છે. 8th Pay Commission હવે officially action mode માં આવી ગયું છે.
લાંબા સમયથી જે રાહ જોવાઈ રહી હતી, તેનો પહેલો clear signal મળી ગયો છે. 8મા કેન્દ્રીય વેતન પંચની website live કરી દેવામાં આવી છે.
આ માત્ર website launch નથી. આ એક સંકેત છે કે salary structure change હવે seriously શરૂ થઈ ગયું છે.
સરકાર સીધા કર્મચારીઓ અને pensioners પાસે પૂછે છે – “તમને salary system માં શું બદલાવ જોઈએ?”
MyGov portal મારફતે હવે તમારી અવાજ સરકાર સુધી
આ વખતે વેતન પંચે જૂની રીત છોડીને pure digital process અપનાવી છે. મંત્રાલયો, વિભાગો, યુનિયન – સાથે સાથે individual employee પણ feedback આપી શકે છે.
MyGov portal પર ખાસ questionnaire મુકાયું છે. અહીંથી તમે salary, allowance, increment અંગે તમારી opinion આપી શકો છો.
આનો અર્થ simple છે. હવે “ફાઇલમાં દબાઈ જશે” એવો ડર નથી.
8th Pay Commission – મહત્વની માહિતી એક નજરમાં
| મુદ્દો | વિગત |
|---|---|
| Website | https://8cpc.gov.in |
| Feedback platform | MyGov Portal |
| Total questions | 18 મહત્વના પ્રશ્નો |
| Feedback last date | 16 March 2026 |
| Who can respond | Central employees & pensioners |
| Mode | Online only |
18 પ્રશ્નો – જ્યાંથી તમારી salaryનું future નક્કી થશે
આ questionnaire general નથી.
આમાં સીધા salary calculation ને લગતા tough questions છે.
ઉદાહરણ તરીકે:
- Fitment Factor કેટલો હોવો જોઈએ?
- બધા pay level માટે same increment હોવો જોઈએ કે different?
- મોંઘવારી (inflation) ને કેટલું weight આપવું?
- Government પર financial burden કેવી રીતે balance કરવો?
- Secretary level salary માટે benchmark શું હોવો જોઈએ?
આ પ્રશ્નોના જવાબ પરથી જ
આગામી salary hike ₹ કેટલા હજાર વધશે કે લાખ સુધી જશે – એ નક્કી થશે.
Paper, letter, email – બધું બંધ
વેતન પંચે એકદમ clear કહી દીધું છે.
- કોઈ letter નહીં
- કોઈ email નહીં
- કોઈ offline suggestion નહીં
બધું MyGov portal મારફતે જ accept થશે.
એક સારી વાત પણ છે.
તમારી identity 100% confidential રહેશે.
એટલે fear વગર, hesitation વગર
તમારો asli sach લખી શકો છો.
Salary hike ક્યારે લાગુ પડશે?
હજુ exact date announce નથી થઈ.
પણ website launch અને feedback process એ બતાવે છે કે process fast track પર છે.
Experts માને છે કે
2026–27 દરમિયાન salary structure final થઈ શકે છે.
આનો સીધો અર્થ –
આજે આપેલો feedback, કાલે તમારી salary slip પર effect લાવી શકે છે.
Frequently Asked Questions
Q1. 8th Pay Commission website live થવાથી salary તરત વધશે?
ના. Website launch એ processની શરૂઆત છે. Salary hike final recommendation પછી આવશે.
Q2. Pensioners પણ MyGov પર feedback આપી શકે?
હા. Serving employees સાથે pensioners માટે પણ option open છે.
Q3. Offline form કે union મારફતે suggestion મોકલી શકાય?
ના. માત્ર MyGov portal મારફતે online feedback જ valid ગણાશે.