RBI એ મોટો નિર્ણય લીધો! ₹500 અને ₹100 ની નોટો પર મોટો અપડેટ. । Notes Big Update
Notes Big Update છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ₹500 અને ₹100ના નોટને લઈને સતત અફવાઓ ફેલાઈ રહી હતી. WhatsApp, Facebook સહિતના પ્લેટફોર્મ પર એવા સંદેશાઓ વાયરલ થયા હતા કે આ નોટ ટૂંક સમયમાં બંધ થવાના છે અથવા લોકોને તાત્કાલિક બેંકમાં જમા કરાવવાના રહેશે. આ અફવાઓના કારણે સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક જગ્યાએ … Read more